ગુજરાતીઓની ખાસિયતો........
વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા
સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ
કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે
વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ
જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે.
(આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!)
દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ
રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું
કહેતા સાંભળ્યા નથી કે 'મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી
દીકરીને ચિત્રકાર બનાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ
બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.' (નાટક-ચેટક,
કવિતા, સાહિત્ય-લેખનના
રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)
રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે
રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ
ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા, ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ,
અથાણાંસાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં
ખડકાઈએ છીએ
અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ
અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી
થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ
એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે
ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ
કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)
ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક - ટુ વ્હીલર અને બીજો - મોબાઈલ. જગતમાં સૌથી
વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા
માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે 'દેવું
કરીને પણ ઘી પીવું.' હવે એવું કહેવાય છે કે 'દેવું કરીને પણ બાઈક લેવું.'
ગુજરાતીઓના
'દિલની સૌથી નજીક' જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં
શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો
આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને
તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં 'ફ્રી' લખ્યું તો તો 'ખ…
લ્લા…સ'. રાત્રે દસથી સવારે છ, 'મોબાઈલથી મોબાઈલ ફ્રી' એવી સ્કિમ જાહેર થાય
એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો
કરે ! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ
આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)
ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય
આશાવાદી માણસો છીએ. શેરબજાર ક…ડ…ડ…ડ…ભૂ...સ…કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ
છીએ કે 'કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.' આ સાથે આપણે ગુજરાતીઓ એટલા
જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે, પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય, આપણે ત્યાં બીજા
દિવસથી તો બધું રાબેતા મુજબ….
ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત, ખૂબી, વિશેષતા, વિલક્ષણતા એ છે કે આપણે
ગુજરાતીઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે
ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ
જતા થી. 'એ લાટસા'બ હોય તો એના ઘેર, મારે શું ?' આવી તાસીર જ આપણને 'જીદ કરી
દુનિયા બદલવાની' શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજી, સરદાર
અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો, બરાબરને ભઈ?)
હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છે, તમને છે?
જો હા તો, ઍક સાચા ગુજરાતી તરીકે તમે પણ આપણી આ 'ગુજરાતી ગૌરવ ગાથા' ને આગળ
ધપાવો.
Regards
Not fair RBO, akele akele gujju me joke/kahani share kar rahe ho...
If I do google translate this is what it says and does not make sense at all.
---------------------------------------------------------------------------------------------
My Notes ........
Jamya after exercise is increased to My sariravala panana galla
Running away from it. Hours by mouth to invoke a page or spices visayavihina discussions
My mastari is made. Panana kitalio galla and tea for the Gujarat
Thought of reciprocity for the station is ideal. Real socialism, the two places in the
Is found. Here the car, as well as labor skutaravala pito tea are still being created.
(This has two cutting tea, hom bhai!)
The Gujarati parents - their children bapane doctor, engineer, or CA To the
Are interested. Not meeting parents to be determined. No Gujarati parents - bapane It
Not heard that saying, 'I want my son to create an artist, I want my
Create a painter daughter, my son will phojamam, my daughter athlete
Create, and create my son taravaiyo Phelps is like. ' (Drama - cetaka,
Poetry, fiction - writing
Ravade cadhela chokaranvane the autalainana called hom bhai!)
My hobbies do not have any money order other than one of the most popular hobbies
Holiday with a walk and go to all the snacks. When and where
Filling the cans, cans walk jaie sevamamara, dhebaram, ganthiyam, purio,
Athanansathe of nikalie for. Have changed so much and take home the goods train
Khadakaie for
Radaradi fifteen minutes before the trains that originate and flip mandie for nastao
And dholava mandie for. Due to foreign interests by going to My turamam Gujarati
Plate have been received. My point is let off if all
Agencies and package tours, it has been uthamanum kapala turavalaonum. (We return with
Give advice in return for the fans. Navsari is not a man stuck Nainital
Can give advice on how to, hom bhai!)
My latest two hobbies. One - two wheelers and the second - the Mobile. World's most
Two wheelers in Gujarat is more than rotated. In one room to another room in our
For two - wheelers use. I said once before that the 'debt
The drink also. ' It now seems that the 'debt by up to baika.
Translate
'Funny The closest, if any, is mobile (as we always like device
We upalam the shirt pocket.) Self - kind of mobile, fancy ringtones
Craze is overwhelming us. Gujarat is the largest scheme of our device and
My advantage is its greatest advantage. If the scheme 'free' if you wrote a 'b ...
Lla ... Q '. Each night at six in the morning, 'mobile mobile free' is a scheme of public
Gujarat Gujarat is a must .. Side - if you sat next to the Mobile Mobile Talks
The! (Hey ... to ..., and when the bill is also babala kampanivala with the highest
It is we, hom bhai!)
My temperamental traits are also unique. Ever optimista that we ever
For optimistic people. Share a ... d ... d ... d ... s ... the earth ... but we hope it does breaks
For the 'kaso Does not matter, the market will go tomorrow.' This is because we Translate
But for the khamiravanta. Earthquakes, floods are the bomb blast, but there are other
As usual it all day ....
My one major characteristic, khubi, specialty, peculiarity is that we
My impresa does not anyone ever. In plain words, we
Department ghisa not have none. We would also like to have a large camarabandhi anjai
Going to. A latasa 'B is their home, What do I do?' We have the same efficacy, self-made
Changing the world, and the power of the earth due to Gujarat, Gandhi, Sardar
Entities such as the substantive and Dhirubhai. (Tell you what, exactly bhai?)
I would be too kaum hacu eka Gujarati pride, you are?
If yes, a true Gujarati as eka but we had this story in Gujarati pride 'to the next
Forward.
The translation is funnier than the original..LOL.
Hiren
Naa original samajh ayeee na translation !!
Is it something related to the Gujrati pride?
Translation was 'dhinchak'
Hi Bhootnath,
I tried to translate in English before posting but same result got like you...... than decided to put in Gujarati language but by the way thanks for translate i enjoyed too.......
Hahahh...!! majja aavi gai..!!
Advertise Contact Us Privacy Policy and Terms of Usage FAQ Canadian Desi © 2001 Marg eSolutions Site designed, developed and maintained by Marg eSolutions Inc. |