•ગુજરાતની કંપનીઓ અન્ય રાજ્યોમાં ૩૦થી વધારે પ્રોજેક્ટ સ્થાપશે
•અર્બન ડેવલપમેન્ટ 2,26,000 કરોડ, પોર્ટ ડેવલપમેન્ટ 1,20,000 કરોડ
રોકાણકારો અને ઉદ્યોગકારોએ ૭૯૩૬ સમજૂતી કરારથી રૂ.૨૦.૮૩ લાખ કરોડના વિક્રમજનક રોકાણો માટે જાહેરાત કરી
મોદી મેજિક*
આ સમિટ મારા ગુજરાતના ગરીબોના આંસુ લૂછવા માટેની અને ગાંધીજીના સ્વપ્નના સુરાજ માટે હતી
* મને લોકો કહે છે, મોદીજી વાહ કમાલ કર દીયા. ત્યારે તેમને હું કહું છું કે આ કમાલ મોદીજી નથી કરતા, આ કમાલ તો ત્રણ ‘ગુજરાતે’ કરી છે : ગુજરાતના પાંચ લાખ સરકારી કર્મચારીઓ, ગુજરાતના સાડા પાંચ કરોડ ભાઈ-બહેનો અને ગુજરાતના મંત્રીમંડળની છે
* ગુજરાત જે સ્વપ્નો જુએ છે તે સ્વપ્નો સાકાર કરી બતાવે છે (Gujarat dreams and Gujarat delivers). ગુજરાત કરી શકે છે અને ગુજરાત કરી બતાવશે (Gujarat can & Gujarat will)
* આ આંખોમાં સ્વપ્ન ભર્યું છે, દુનિયાના સમૃદ્ધ રાષ્ટ્રોમાં એક ગુજરાત હોય અને રાજ્યમાંથી નિરક્ષરતા અને ગરીબી નાબૂદ થાય
* (બુલંદ અવાજે ન રૂકના હૈ, ન થકના હૈ, (અત્યંત ધૈર્યપૂર્ણ અવાજમાં ઔર ન ઝુકના હૈ
* આ બધું રાજનીતિ માટે નથી થયું. રાજનીતિ તો દેશના બીજા રાજ્યોમાં ગલી ગલીમાં થાય છે. એમાં આટલી મહેનત કરવાની ન હોય. મેં તો આ રાષ્ટ્રનીતિની જવાબદારી ઉપાડી છે.
* તમારી પાસેથી આટલી અપેક્ષા છે, સફાઈ એવી રાખો કે ગુજરાતની ગણતરી સમૃદ્ધ દેશો સાથે થાય. ગાંધીજીને આ સૌથી ઉત્તમ શ્રદ્ધાંજલિ ગણાશે... ...બાકી જ્યાંથી સફાઈ કરવાની હશે તે અમે કરી લઈશું!
* કેટલાક લોકો કેટલા એમઓયુ થયા, કેટલા ડ્રોપ થયા એની પળોજણ કરે છે. પણ ૧૫ વર્ષ પહેલા આ લોકોએ શાળાએ જતા બાળકોના ડ્રોપ-આઉટનું ધ્યાન રાખ્યું હોત તો મારે આ ન કરવું પડત..
http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=254769
Sorry to CD's who doesn't know Chinese but this article in Chinese Language........
记者从中国北车集团唐山轨道客车有限公司获悉,由唐车公司自主创新研制的新一代“和谐号”CRH380BL高速动车组,在京沪高速铁路先导段运行试验中创造了每小时487.3公里的世界铁路运营试验最高速,再次刷新此前该公司创造的486.1公里的世界纪录。
据介绍,运行试验在京沪高铁先导段徐州东站至蚌埠南站之间全程156公里的线路上进行。9日17时左右,动车组在试验中达到最高时速每小时487.3公里,列车依然平稳舒适,车内噪音很低,动车组各部位状态完全正常,试验取得了圆满成功。
唐车公司总工程师孙帮成介绍说,“和谐号”CRH380BL高速动车组是唐车公司自主创新研制的国产新一代高速动车组,是世界上商业运营速度最快、科技含量最高、系统匹配最优的动车组,具有完全自主知识产权。
据介绍,为满足京沪高速铁路长距离、大运量、高密度、旅行时间短等运输需求,CRH380BL动车组采取16辆长编组型式,持续运营时速350公里,最高运行时速达380公里,全车定员1004人。
孙帮成说,唐车公司在CRH380BL动车组的开发研制中,实现了低阻力流线头型、优良的车体振动模态、高气密强度和气密性车体等十大技术创新,运营速度、安全可靠性、乘坐舒适性、节能环保等技术指标以及全寿命周期成本等经济性指标都达到了世界领先水平。
目前,唐车公司系统掌握了世界领先的高速动车组核心技术,具备了时速380公里CRH380BL高速动车组的批量生产能力。该型号动车组已开始陆续交付用户,将成为中国高速铁路网的核心主力车型。
据了解,此前世界铁路运营试验最高速也是由唐车公司创造的。2010年12月3日,在京沪高铁枣庄至蚌埠间的先导段联调联试和综合试验中,国产“和谐号”CRH380A新一代高速动车组最高运行时速达到486.1公里。
-----------------------------------------------------------------
He who has not acquired one of the following: religious merit (dharma), wealth (artha), satisfaction of desires (kama), or liberation (moksa) is repeatedly born to die
Quote:
Originally posted by GoldFinger
Sorry to CD's who doesn't know Chinese but this article in Chinese Language........;
Fun apart, here is the link from Wall Street Journal.
http://online.wsj.com/article/SB10001424052748704307404576079311964292334.html?mod=rss_asia_whats_news
Hope everyone can read this language!
-----------------------------------------------------------------
A Proud Indian Canadian
Quote:
Originally posted by puttoo
Quote:
Originally posted by GoldFinger
Sorry to CD's who doesn't know Chinese but this article in Chinese Language........;
"Ungli"bhai .... the day chinese language becomes a "desi"language ..... please feel free to post here in chinese ... but till the please avoid posting such things .......
Advertise Contact Us Privacy Policy and Terms of Usage FAQ Canadian Desi © 2001 Marg eSolutions Site designed, developed and maintained by Marg eSolutions Inc. |